Latest Updates

ઈમામ હુસયન અ.સ.ની શહાદત વિશે રસુલે ખુદા સ.અ.વ.ની આગાહીઓ

આજ અઝાએ હુસયનના બારામાં અલ્પ જ્ઞાનના કારણે અમુક મુસ્લિમ બિરાદરો પોતાની ઉદાસિનતા પ્રદર્શિત કરે છે એટલુંજ નહિ પરંતુ કેટલાક ગરજાઉ અને સ્વાર્થી લોકોના કહેવા ઉપર વિરોધ કરીને તેને બિદઅત અને હરામ કામ કહેવાથી પણ અચકાતા નથી. જોકે અક્કલનો તકાઝો એ છે કે સાંભળેલી મનઘડટ વાતો ઉપર ધ્યાન ન આપે પરંતુ […]

Read More

અરફાતના મેદાનમાં સય્યદુશ્શોહદા અ.સ.ની મુનાજાત

માનવી તેની સંપૂર્ણ તાજગી, તાકાત અને ચુસ્તી હોવા પછી પણ ઘનો નબળો અને કમજોર છે. ઈન્સાન બીજાની સરખામણીમાં પોતે ગમે તેટલો શકિત શાળી કેમ ન હોય અને બીજાની શકિત પોતાના ઉપયોગમાં ભલે ન લાવતો હોય….. પરંતુ તે અંગત રીતે નબળો અને કમજોર છે. તે ન તો કોઈ બિમારીને દૂર કરી […]

Read More

કરબલાવાળાના મહાન અમલના પરદા પાછળ શું હતું?

દુનિયાએ પોતાના લલાટ ઉપર આમ તો કોઈ ન કોઈ મઝલુલમના લોહીનો ધબ્બો લગાડેલો છે. તેના આસ્તનીન અને પાલવમાંથી હંમેશા આહૂતી આપનારાઓના ખુનના ટીપાઓ ટપક્યા છે. કોઈ પણ કાળ “ગળા અને ખંજરની દાસ્તાન” થી ખાલી નથી. પરંતુ આ દિલને તડપાવનાર ઘટના તેના પાલવમાં જે ઉચ્ચતા ધરાવે છે તે કરોડો બેકરાર દિલો […]

Read More

દોઆએ ઇસ્તેગાસા

بِسْمِ اللّٰہِ الرَّحْمَانِ الرَّحِیْمِ શરૂ કરૂ છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે. سَلاَمُ اللّٰہِ الْکَامِلُ التَّامُّ الشَّامِلُ الْعَامُّ અય અલ્લાહ મોહમ્મદ(સ.અ.વ.) અને આલે મોહમ્મદ(અ.મુ.સ.) ઉપર રહેમત નાઝીલ કર અને તેઓના ઝુહુરમાં જલ્દી કર. وَ صَلَوَاتُہُ الدَّآئِمَۃُ અલ્લાહની હુજ્જત ઉપર અલ્લાહના સંપૂર્ણ, તમામ અને દરેક વસ્તુને આવરી લેનાર સલામ […]

Read More

ઝિયારતે આલે યાસીન

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِیْمِ શરૂ કરૂં છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે سَلَامٌ عَلٰی اٰلِ یٰسٓ આલે યાસીન ઉપર દોરૂદ અને સલામ اَلسَّلَامُ عَلَیْکَ یَا دَاعِیَ اللّٰهِ وَرَبَّانِیَّ اٰیَاتِہٖ સલામ થાય આપ ઉપર અય અલ્લાહની તરફ બોલાવનાર અને અય અલ્લાહના સર્જનોના સરપરસ્ત અને ઉછેર કરનારા. اَلسَّلَامُ عَلَیْکَ یَا […]

Read More

કુરઆની આયતો થકી ઇમામે ઝમાના (અ.સ.) નો પરિચય

હોદલ’લીલ મુત્તકીનલ’ લઝીન યુઅમેનૂન બીલ ગૈબ “જે લોકો અદ્રશ્ય બાબતોમાં માને છે… ગુનાહોથી બચનારા તથા પરહેઝગાર છે, તેમના માટે કુરઆન હીદાયત છે. (સૂ. બકરહ : ૩) હાફીઝ સુલેમાન કન્દૂઝી ‘હનફી’ તેમની કિતાબ ‘યનાબીઉલ મવદ્દત’ માં તેમના ઉસ્તાદ, જાબિર બીન અબ્દુલ્લાહ અન્સારીથી રિવાયત રજુ કરતા બયાન કરે છે. : જંદલ બીન […]

Read More

હઝરતે કાએમ (અ.જ.) વીષે – એક પ્રશ્ર્ન!?

– હઝરત ઇમામ મહદી (અ.સ.)ને “કાએમ” ઉપનામી શા માટે સંબોધવામાં આવે છે? – “કોઅમ શબ્દ કઇ બાબત તરફ અંગુલિનિર્દેશ કરે છે? – કેટલાક લોકો “કાએમ નામ સાંભળીને તુરત જ માનપૂર્વક ઊભા શા માટે થઇ જાય છે? જવાબ : ઘણી રિવાયતોમાં એ હઝરતને ‘કાએમ’ના નામથી સંબોધવામાં આવ્યા છે. એટલે સુધી કે […]

Read More

ખાલિકે મિલ્લત

કુછ શિર્ક કી ઝર્દી હૈ, કુછ ગાઝએ બિદઅત હૈ, ક્યા કોમ કે ચેહરે કી બદલી હૂઇ રંગત હૈ! હરબાત ઝબાની હૈ હર કામ દિખાવે કા, જૈસે કે નુમાઇશકી, ઇસ્લામકો હાજત હૈ! જુકે જાતે હે વોહ સર ભી મીમ્બર યેહ જો ઉઠતે હૈ, અબ મઝહબો – મિલ્લત પર ક્યા કબઝએ દૌલત […]

Read More

ગફલત

કહેવાય છે કે મૌલાએ દો – જહાં હ. અમી‚લ મોઅમેનીન વલ મુત્તિકીન અલી બીન અબી તાલિબ (અ.સ.) એ જંગે સિફ્ફીનમાં તેમના સાથીઓ (ખ્વારીજો)ને મોઆવીયા સાથે જંગ કરવાનું નિમંત્રણ આપ્યું, પરંતુ તે લોકોએ તે સ્વીકાર્યું નહી. તેઓએ જાતજાતના બહાન કાઢ્યા અને જંગ માટે તૈયાર થયા નહી. “અજબ બેદરકાર અને બેખબર હતા […]

Read More

ઇમામે – ઝમાના (અ.સ.) ની લાંબી જીંદગી

મુસલમાનોની બહુમતી હઝરત હુજ્જત (અ.સ.) ની હયાતીનો ઇન્કાર એટલા માટે કરે છે કે કોઇ પણ વ્યક્તિની આટલી બધી લાંબી ઉમ્ર હોય તે શક્ય નથી. ઇમામીયા ફીરકામાં માનનારા તેમના અકીદાની ‚એ હઝરત (અ.સ.)ના અસ્તિત્વને માની લે છે, પરંતુ પોતાના ઇલ્મ અને અકલની દ્રષ્ટિએ આટલી લાંબી ઉમ્ર હોવાનું તેમના ગળે પણ ઉતરવું […]

Read More