Latest Updates

હઝરત સય્યદુશ્શોહદા અને અમ્ર બે મઅરૂફ અને નહિ અઝ મુન્કરની ફરજ

અમ્ર બે મઅરૂફ અને નહિ અઝ મુન્કર દીને ઈસ્લામની મહત્વની ફરજોમાંથી છે. કુરઆને કરીમની અસંખ્યા આયતો અને મઅસુમીન (અ.સ.)ની રિવાયતોએ માત્ર તેની તરફ ઈશારો કર્યો છે એટલું જ નહિ, બલ્કે પૂર્ણ રીતે વિગતવાર ચર્ચા પણ કરી છે. ખુદાની કિતાબે હુકમ આપ્યો છે કે મુસલમાનોની એક એવી પણ જમાત હોવી જોઈએ […]

Read More

પયગમ્બરે અકરમ સ.અ.વ.ના સ્વમુખે હઝરત ઈમામ હુસયન (અ.સ.) અને તેમના ફરઝન્દોની દોઆઓ

હદીસોના સંચયમાં અસંખ્ય હદીસે નબવી એ વાત ઉપર દલીલ કરે છે કે આપના બાર વારસદારો હશે અને બધા કુરયશ કબીલા – કુટુંબમાંથી હશે. માત્ર શીઆ લેખકોજ નહિ બલ્કે અસંખ્ય વિશ્વાસપાત્ર સુન્ની ફીરકાના લેખકો જેવા કે સહીહ બુખારી વિગેરે હદીસકારોની રિવાયતો આ વિષય ઉપર જોવા મળે છે. આ બાર વારસદારોમાંથી નવ […]

Read More

ઝરીહને ચુમવી

અમુક વિરોધીઓ કે નાદાન દોસ્તો એ વિરોધ કરે છે કે અઈમ્મએ મઅસુમીન (અ.સ.) અથવા હઝરત અબ્બાસ (અ.સ.)ની ઝરીહને ચુમવી બિદઅત અને ફાયદા વગરની છે કારણકે ઝરીહને ચુમવી તે લોખંડ કે ચાંદીને ચુમવા જેવું છે. તેથી કોઈ હાજત પૂરી થતી નથી. આવા વિરોધો પાછળ કોઈ હકીકત નથી. કારણકે દુશ્મન હંમેશા કંઇ […]

Read More

સય્યદુશ્શોહદાની અઝાદારીના અમુક ફાયદાઓ

વ્યકિતત્વ: જેનું વ્યકિતત્વ જેટલું મહત્વનું હોય છે તેની યાદ અને તેની ચર્ચા એટલીજ મહત્વની હોય છે. વિશ્વ વ્યાપી વ્યકિતત્વની ચર્ચા પણ વિશ્વ વ્યાપી હોય છે. એહસાનનું મુલ્ય સમજનાર કૌમ પોતાના પ્રિય-પાત્રો અને શહિદોની યાદગાર મનાવે છે. આ ચર્ચા કોઈ ખાસ કોમ અને મઝહબ સાથે વિશેષ સંબંધ ધરાવતી નથી. પરંતુ તેનું […]

Read More

દીનનું નવજીવન

બીસ્મીલ્લાહ હિર્રહમાનીર્રહીમ સલ્લલ્લાહો અલય્ક યા વલીય્યલ અસ્ર અદિરકના માહે મોહર્રમ દીનનું નવજીવન મોહર્રમ આવતાની સાથેજ અમુક લોકો અર્થ વગરની ચિંતા કરવા લાગી જાય છે કે કઈ રીતે કરબલાના બનાવોની ચર્ચાઓને રદ કરી શકાય અથવા લોકોને મજલીસમાં જવાથી રોકી શકાય. તેથી કયારેક એહલેબય્ત (અ.સ.) ના ગમને બિદઅત કહેવામાં આવે છે તો […]

Read More

મરવાન બીન હકમ લ.અ.

ખબીસોની વંશાવળી મરવાન બીન હકમ લ.અ. રસુલે ખુદા સ.અ.વ.એ જેને તડીપાર કરેલ ખુદાવંદે આલમે પોતાના હબીબ હઝરત ખત્મી મરતબત મોહમ્મદ સ.અ.વ. અને આપના અહલેબય્તે અત્હાર અ.સ.ના દુશ્મનોની નિશાનીઓ તેની કિતાબ કુરઆને મજીદમાં કરી દીધી છે. હક અને બાતિલ, ઝાલિમ અને મઝલુમને એક બીજાથી જુદા પાડી દીધા છે. તેમ છતાં ઝુલ્મ […]

Read More

ઈમામ હુસયન (અ.સ.) ની ઝિયારતની શરતો

ઈમામ હુસયન અ.સ.ની ઝિયારતની શરતો અસ્સલામો અલય્ક યા અબા અબ્દિલ્લાહ બે અબી અન્ત વ ઉમ્મી ઝિયારતને હૃદયનું સાંત્વન, અકીદત અને મોહબ્બતને પ્રદર્શિત કરવાની રીત અને આખેરતની મૂકિતના માધ્યમની કલ્પના કરવામાં આવી છે. માનવ-ઈતિહાસમાં આ અમલ ઈસ્લામના ઈતિહાસની સાથે સાથે ચાલે છે. ત્યાં સુધી કે મઝહબમાં ન માનવાવાળા સમાજમાં પણ ઝિયારતનો […]

Read More

કરબલાના એ અજ્ઞાત શહીદો તૌબા કરી શહાદત પામ્યા

કરબલાની કથા તે સંપૂર્ણ રીતે દુ:ખ દર્દ ભરી ઘટના છે જેમાં દુનિયાના કરોડો ઈન્સાનો આંસુ વહાવીને, સીનાઝની કરીને દુ:ખ અને દર્દ પ્રદર્શિત કરે છે. આ રંજ અને બલાને પ્રદર્શિત કરવું તે માનવતાની એક કુદરતી લાક્ષણિકતા છે જે હોવું કુદરતના નિયમ મુજબ જરૂરી છે. આ અઝાદારી, આ રોકક્કળ, આ ફર્યાદની બુમોને […]

Read More

શોહદાએ બની હાશિમ કમસિન બાળકો

આશુરાના દિવસે હઝરત સય્યદુશ્શોહદા અ.સ.ના તમામ અન્સાર અને દોસ્તો શહાદતના દરજા ઉપર પહોંચી ચૂકયા, હવે બની હાશિમ સિવાય કોઈ બાકી રહ્યું ન હતું તેમાં કમસિન બાળકોનો અને થોડા જવાનોનો સમાવેશ પણ થતો હતો. આ લેખ આવા શોહદાઓ અંગે લખવામાં આવ્યો છે જેમણે કમસીની હોવા છતાં પણ ઈમામે વકત ઉપર પોતાની […]

Read More

ઈસ્લામના ઈતિહાસની મુંજવણ

દરેક સમાજનો આત્મા ન્યાય હોય છે. સમાજ ત્યારેજ મજબુત થઈ શકે છે અને કૌમનું અસ્તિત્વ તે સમય સુધીજ ટકી શકે છે જ્યાં સુધી અદાલત અને ન્યાય ઉપર આધારિત તેનો વહીવટ ચલાવવામાં આવતો હોય. જો કોઈ સમાજમાં ન્યાય અને ઈન્સાફનો નાશ થઇ જાય તો તે સમાજનો વિનાશ અનિવાર્ય છે. ન્યાયનો નાશ […]

Read More