બિસ્મીલ્લાહ હિર્રહમા નિર્ રહીમ અહ્સનલ્લાહો લકલ્ અઝાઅ યા મવ્લાય યા સાહેબઝ્ઝમાન ખુદાવંદે આલમે ઇન્સાનને ઇબાદત કરવા માટે પૈદા કર્યા છે. આ ઇબાદતને ઇન્સાનની તરક્કી અને સંપૂર્ણતાનું માધ્યમ બનાવ્યું છે. ઇન્સાનની સંપૂર્ણતા ભૌતિક દુનિયા અને તેનાથી સંબંધિત બાબતોથી બુલંદ થઇને ખુદાથી નજદીક થવુ એ છે. રિવાયતોમાં છે કે ઇન્સાન નાફેલા ઇબાદત […]
(…શાબાન અંક 1439થી શરૂ…) અગાઉના અંકમાં એ વર્ણવી ચુકયા છીએ કે, હિ.સ. 1317માં મહેમુદ શુકરી આલુસીનો લખેલો એક કસીદો નજફે અશરફમાં પહોંચ્યો જે કસીદએ બગદાદીય્યાના નામથી મશ્હૂર થયો. કસીદાના જુમ્લા આ રીતે હતા: અયા ઓલમાઉલ્ અસ્રે યા મન્ લહુમ્ ખબરૂમ્ બે કુલ્લે દકીકિન્ હાર ફી મિસ્લેહિલ્ ફિક્રો અય ઝમાનાના આલીમો, […]
ગુનાહ અને તૌબા આપણી હકીકત: ઈન્સાનની હકીકત એટલે કે અમારી અને તમારી હકીકત આ જાહેરી શરીર અને આ સ્વરુપ અને આકાર નથી અને ન તો આ જાહેરી શરીર અને શકલ તથા સુરતના કારણે ઈન્સાનને બીજી મખ્લુક ઉપર ઉચ્ચતા મળેલી છે. આ દુનિયામાં એવા પણ પક્ષીઓ છે, જેઓ જાહેરી દેખાવમાં ખુબ […]
અઇમ્મએ માઅસૂમીન અલયહેસ્સલામે ઇમામે ઝમાના અલયહીસ્સલામના ઝુહુરની જે નિશાનીઓ બયાન કરી છે તે વાસ્તવમાં મહદવીયતનો દાવો કરનારાઓ સામે એક એવી દિવાલ છે જેને તેઓ કોઇ પણ સીડી દ્વારા કુદી શકે તેમ નથી. ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે : મહદવીયતના દાવેદારોએ પોતાના દાવા સિદ્ધ કરવા માટે ક્યારેક પોતાનું નામ […]
Read Moreહઝરત મહદી (અ.સ.)ની ગયબતનો અકીદો, એવો અકીદો છે જે મુસલમાનોના દિલોમાં અત્યંત ઉષ્મા ઉત્પન્ન કરે છે. જેના પરિણામે જ્યારે પણ આલમે – ઇસ્લામમાં કોઇ વિવાદનો સામનો થાય અને મુસલમાનો કોઇ બાબતમાં લાચારી અને મજબુરી અનભુવે છે ત્યારે કુરઆન અને હદીસ – નબવી (સઅ.વ.) એ જે બાબતની સ્પષ્ટ રીતે બશારત આપી […]
Read Moreઆપનું મૂળ નામ ‘મલેકહ’ હતું. ઇસ્લામી દુનિયામાં આપનું નરજીસ નામ મશહૂર છે. આ ઉપરાંત પણ બીજા નામો છે. જેમ કે સોસન, સયકલ, રૈહાનહ. આપના વાલિદ જનાબ યુશઆ કયસરે રૂમના ફરઝંદ હતા. તે રીતે આપ કયસરે રૂમના પૌત્રી હતા. આપની વાલિદા હઝરત ઇસા અલયહીસ્સલામના બુઝુર્ગ હવારી અને વસી જનાબે શમઉન અલ-સફાના […]
Read Moreઅકીદએ ઇમામ મહદી (અજ.) ‘અસ્બાતુ અર્-રજઅતે’ હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામની ઇમામત અગાઉ લખાયેલું પુસ્તક હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામની વિલાદત (હી.સ. ૨૫૫)ની પહેલા બુર્ઝુગ મરતબાવાળા ઔલમા અને અઇમ્મએ માઅસૂમીન અલયહેમુસ્સલામના અસ્હાબે કેરામ રિઝવાનુલ્લાહ અલયહીમે હઝરત ઇમામ મહદી અલયહીસ્સલામ વિશે રિવાયતો બશારતો…. વગેરે પર આધારિત ઘણી કિતાબો લખી છે. આ એક અફસોસજનક […]
Read Moreઇમામે ઝમાના (અ.સ.) બેતાબ કરારવી ખૌફ તુફાંકા, ન ગરદાબકા ડર બાકી હય, દિલ હય બેતાબ મગર અઝમે-સફર બાકી હય. મૌજે તૂફાન તો બેદાદ પે માયલ હય મગર અઝમ કા સાથ હય સાહિલ પે નઝર બાકી હય. લૂટ લેને કો હંય કઝ્ઝાકે-અજલ રાહોંમેં, મુતમઇન મૈં હું કે અલી મેરા ખીઝર બાકી […]
Read Moreનબુવ્વત અને ઇમામતના ક્રમનો હેતુ લોકોની હિદાયત છે. (અજ્ઞાનતાના) અંધકારમાંથી મુક્તિ અપાવવી. ખરાબ ચારિત્ર્યથી પાક કરવા, માનવતાના ગુણોથી શોભાયમાન કરવા, પશુ જેવી ટેવો છોડાવવી અને ઇન્સાનને તેના નફસ ઉપર કાબુ મેળવવા માટે તૈયાર કરવો… પરસ્પર મેળ-મોહબ્બત, સતય અને વિશુધ્ધતાને અમલમાં મુકવા, દ્વેષ, ઇર્ષા, દુશ્માનવટથી દિલોને સાફ કરવા, બીજાઓના દુ:ખોને સમજવા, […]
Read Moreઅય ગુલિસ્તાને રિસાલતે ઇલાહીયહના સુંદર પુષ્ય, અય બોસ્તાને ઇસ્મતના બુલબુલ હઝાર દાસ્તાન, અય ચમનીસ્તાને ઇમામતની બહારે – દિલ – આફરીં અને વિલાયત અને હિદાયતના તાઝા પુષ્ય, અય તે પવિત્ર હસ્તી કે જેને ખાલિકે અર્ઝો સમાએ પોતાના વારસદાર ગણ્યા છે. અને અલ્લાહ અઝઝ વ જલ્લ પોતાના વાયદાને કદી ભુલતો નથી. બેશક, […]
Read Moreકિતાબ “નજમુસ સાકિબે” માં ઇમામે ગાયબ (અજ.)નો અહેવાલ હઝરત ઇમામ મહદી (અ.સ.) ની માન્યતાનું પવિત્ર ઇસ્લામ ધર્મમાં એટલું મહત્વ છે અને એટલું ઉચ્ચ સ્થાન મેળવેલ છે કે દરેક સમય અને યુગના વિખ્યાત વિદ્વાનો અને હદીસવેત્તાઓ આપના વિષે પુસ્તકો લખવાનું અથવા પોતાના પુસ્તકના અમૂક ખાસ પ્રકરણો આપ (અજ.) ના બારામાં અનામત […]
Read More