Latest Updates

શું ઇમામ(અ.સ.)થી હાજત માંગી શકાય છે

અમુક લોકોના દિમાગમાં ક્યારેક ક્યારેક આવા સવાલો ઉભરતા રહે છે. કે “શું આપણે આપણી હાજતો ઇમામ(અ.સ.)ની પાસેથી સીધે સીધી રીતે માંગી શકીએ છીએ? “શું ઇમામ(અ.સ.)થી આપણી હાજતની માંગણી કરવી તે શીર્ક નથી? “શું આમ કરવું તે તૌહીદના વિરૂધ્ધ નથી? નીચે મુજબ આપણે સવાલોને તપાસીએ. દુનિયા માધ્યમ (વસીલા)નું ઘર છે. ખુદાવંદે […]

Read More

આપણા ઇમામ(અ.સ.) પોતાના શીઆઓથી શું ઇચ્છે છે?

ઇમામે અસ્ર(અ.સ.) વિષે કેટલીક વાતો: ઇમામ(અ.સ.) તેમના શીઆઓથી શું ઇચ્છે છે તે જાણવા માટે આવો સૌ પ્રથમ આપણે એ બાબત પર ધ્યાન આપીએ કે આપણા ઇમામ શું છે? કોણ છે? કેવા છે? કઇ શક્તિઓના માલિક છે? કેટલા ભવ્ય દરજ્જા ધરાવે છે? ધરતી પર રહીને તેમનો આસમાનનો સંપર્ક શું છે? તેમની […]

Read More

રજઅત

‘રજઅત’ એક એવો અકીદો છે જેને પ્રાચીન મઝહબોના આદીકાળના આલીમો અને તફસીરકારોએ પોત પોતાના ચિંતન અને દ્રષ્ટિકોણ મુજબ ચર્ચાનો વિષય બનાવ્યો છે. “ઇન્કોર્નેશન થિઅરી અથવા “સાઇકલ ઓફ હ્યુમન લાઇફ થિઅરીએ આ જ રજઅતના વિષયને અનુલક્ષીને ચર્ચાને આગળ ધપાવી છે. અને જેટલી ઇન્સાનની બુધ્ધિ અને વિચારશક્તિ હતી, તે તમામ તેના ઉપર […]

Read More

ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)ની જુમ્આના દિવસની ઝિયારતની સમજણ

અસ્સલામો અલય્ક અજ્જલલ્લાહો લક મા વઅદક મેનન્ નસ્રે વ ઝોહૂરિલ અમ્રે સલામ થાય આપ પર, આપના માટે જે કાંઇ આપથી મદદ અને હુકુમતના ઝાહીર થવાનો વાયદો કર્યો છે તેમાં અલ્લાહ જલ્દી કરે. આ વાક્યમાં ‘અજ્જલ’ જો કે ભૂતકાળનું રૂપ છે પરંતુ જેવી રીતે અગાઉના વાક્યમાં ‘સલ્લા’ ફેઅલે માઝી હોવા છતા […]

Read More

આગાહી અને જાગૃતિ

એક શીઆ બિરાદર જે શીઇય્યતની હકીકતને ફક્ત વિષય તરીકે અભ્યાસ નથી કરતો પરંતુ ઇમાન અને માઅરેફતનો એક દીવો પ્રગટાવી તેની રોશનીમાં લાંબા વિચારોનો ભાર ઉપાડીને નજાત માટે દરેક શક્ય પળોને હાથમાંથી જવા નથી દેતો, જે તેને પોતાના ઇમામે અસ્ર(અ.ત.ફ.શ.)થી નજદીક કરી દે. એવા શખ્સ માટે આ ઝમાનો, આ યુગ અને […]

Read More

અને અમે આપના ઝીક્રને આપના માટે બુલંદ કર્યો.

વાત જ્યારે બુઝુર્ગીની થાય છે, પ્રગતિ અને ઉચ્ચતાની થાય છે ત્યારે માનવીની ચિંતન અને મનનની શક્તિ કોઇ નુક્તાથી શરૂ કરીને કોઇ અંત અથવા ઉચ્ચતાના માપદંડની શોધમાં સફર કરવા લાગે છે. પરંતુ દરેકની શક્તિ મુજબ વિચારોની ઉડડયનના બાઝ અને પાંખો સાથ આપે છે. જેના પછી તેની પાંખો તૂટી તૂટીને નીચે પડવા […]

Read More