Latest Updates

કરબલાના શહીદોના રજઝ (શોર્ય કાવ્ય)

રજઝ એ શેર (કાવ્ય પંકિત) ને કહે છે જે કોઈ બહાદુર યોધ્ધો મૈદાને જંગમાં પ્રવેશતી વખતે કહે છે. એટલે તે રજઝ દ્વારા યુધ્ધના મૈદાનમાં યોધ્ધો પોતાનો પરિચય આપીને જંગ કરવાનો પોતાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરી શકે છે, કે આ જંગ માલો દૌલત માટે, કુફાના સામના માટે કે દીન અને ઈમાનની સલામતી […]

Read More

સૈયદુશ્શોહદા અલયહીસ્સલામની ઝિયારતનું મહત્વ

ખુદાવંદે આલમ તરફથી તમામ અઈમ્મા અલયહેમુસ્સલામની ઝિયારતને જરૂરી અને મહત્વની ગણવામાં આવી છે. અને તેની ફઝીલત અને સવાબ પણ ઘણો છે. પરંતુ હઝરત ઈમામ હુસૈન અલયહીસ્સલામની ઝિયારતની વિશેષતા છે અને તે ઝિયારત કરનારનો ખાસ દરજ્જો પણ છે. એહલેબૈત (અ.સ.)ના શીઆઓ અને મોહીબ્બાને ઈસ્મત અને તહારત માટે આ હકીકત જાણવી જરૂરી […]

Read More

ફળદાર વૃક્ષ અને કાંટાળા થોર

અલમ તર કયફ ઝરબલ્લાહો મસલન કલેમતન તયયેબતન કશજરતીન તયયેબતીન અસ લોહા સાબેતુંવ વ ફર ઓહા ફીસ્સમાએ તૂતી ઓકોલહા કુલ્લ હીનીમ બે ઈઝને રબ્બેહા વ યઝરેબુલ્લાહુલ અમસાલ લીન્નાસે લઅલલ્હુમ યતઝકકન. વ મસલા કલેમતીન ખબીસતીન કશજરતીન ખબીસતેનીજ તુસ્સત મિન ફવકીલ અરઝે માલહા મિન કરાર. (સુ. ઈબ્રાહીમ આ. ૨૪-૨૬) (અય રસૂલ!) શું તે […]

Read More

કરબલાના ઈતિહાસનું સૌથી વધુ શ્યામ પૃષ્ઠ

કરબલામાં હીજરી૬૧ની દસમી મોહર્રમની તારીખ (આશુરા) પછી હીજરી૧૨૧૬નો દિવસ કયામત અંગેઝ હતો. એ દિવસે વહાબીઓએ કરબલામાં રોઝએ હુસૈની (અ.સ.) પર હુમલો કર્યો હતો. એ એટલો બધો બિહામણો અને હૃદયદ્રાવક બનાવ હતો જેનો પડઘો આજ સુધી ઈસ્લામી દેશોમાં જ નહીં યુરોપીય દેશોમાં પણ ગુંજી રહ્યો છે. વહાબીઓના હેવાનીયત પૂર્ણ દર્દનાક, બેરહમી […]

Read More

અસ્લામો અલય્ક યા અબા અબ્દિલ્લાહ, અસ્સલામો અલય્ક યબ્ન રસૂલિલ્લાહ

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અસ્લામો અલય્ક યા અબા અબ્દિલ્લાહ, અસ્સલામો અલય્ક યબ્ન રસૂલિલ્લાહ, અસ્સલામો અલય્ક યબ્ન અમીરીલ મોઅમેનીન, અસ્સલામો અલય્ક યબ્ન ફાતેમત-ઝ-ઝહરા સય્યદતે નેસાઈલ આલમીન, અસ્સલામો અલય્ક વ અલલ અર્વાહિલ લતી હલ્લત બે ફેનાએક અલય્કુમ મિન્ની જમીઅન સલામુલ્લાહે અબદન મા બકીતો વ બકયેલ લય્લો વન નહાર. સલામ હજો આપ પર એ […]

Read More

ઈતિહાસ સાક્ષી છે…

ઈતિહાસ એક એવો માર્ગ છે કે જે માનવજાતને, ભુતકાળ સાથે જોડીને ભુતકાળને નવું જીવન આપે છે, જે પોતાના વાચકોનો હાથ પકડીને ભુતકાળના નિર્જીચ શરીરમાં આત્માનો સંચાર કરીને તેને વીતી ગયેલા દિવસો તરફ દોરી જાય છે અને એ યુગના બનાવો તેની સામે રજૂ કરે છે. ઈતિહાસની બીજી વિશિષ્ટતા એ છે કે […]

Read More

મુનાજાત

ખુદાએ અઝઝો જલ્લની બારગાહમાં પોતાના મનની વાતો, હાજતો, મુનાજાતો કરવા માટેના નિયમો – આદાબમાં સૌથી શ્રેષ્ઠ અને પ્રથમ નિયમ છે તેની “મઅરેફત” ઓળખાણ. જ્યારે એની બારગાહમાં મુનાજાત કરીએ ત્યારે તેના તરફ અંતરથી ધ્યાન ધરીએ. ઈતિહાસમાં છે કે સાદિકે આલે મોહમ્મદ (અ.સ.) પાસે એક સમુહ આવ્યો અને કહેવા લાગ્યો કે અમે […]

Read More

દીને ખુદાના મદદગારો

આ એક વિચિત્ર સંયોગ છે કે બધાય નબીઓ અને રસુલોને જે જે સાથીઓ – મદદગારો મળ્યા તે મિશ્ર પ્રકારના મળ્યા. એટલે કે કેટલાક સાચા વફાદાર, જાંનિસાર, કેટલાક મુનાફિક-ગદ્દાર. કોઈ નબી કે મુરસલ તેની તારવણી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી ન કરી શકયો. જનાબે મુસા (અ.સ.) સાથે સીત્તેર હજારનો સમૂહ […]

Read More

નબીઓએ ઈમામ હુસયન (અ.સ.)ને વસીલો બનાવવા અને તેમની કબ્રની ઝિયારત કરવી

ઉપરોકત વિષય ઉપર અહી એક જ વાત લખવી પૂરતી સમજીએ છીએ. જેમને વધારે વિગત જાણવી હોય તે આ વિષય ઉપરની કિતાબો જોઈ જાય. (તફસીરે બુરહાન, સૂરએ બકરહ ૩૭મી આયતના પેટામાં “અહકાકુલ હક”, ભાગ ૯ માંથી) સાદિકે આલે મોહમ્મદ (સ.અ.વ.) આ આયત: હ. આદમે પરવરદિગાર પાસેથી કેટલાંક વાકયો શીખ્યાના અનુસંધાનમાં ફરમાવે […]

Read More