Latest Updates

સય્યદે સજ્જાદ(અ.સ.): ઇમામત અને શીય્યતના મોહાફિઝ

સય્યદે સજ્જાદ ઝયનુલ આબેદીન હઝરત અલી બિન હુસૈન(અ.સ.)એ તેમની ઇમામતના સમયગાળામાં એટલા મહાન કાર્યો અંજામ આપ્યા કે જેનો અંદાજો લગાવવો ખુબ જ મુશ્કેલ છે. તેમની ખિદમતોના દરીયામાંથી ફક્ત શબનમના ટીપા બલ્કે તેનાથી પણ ઓછું એક અવલોકન ઉપયોગી છે. તેના માટે તે સમયના હાલાતને જાણવા પણ જરૂરી છે. હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ […]

Read More

બરાઅત અને ઇમામ સજ્જાદ(અ.સ.)ની ઇમામતનો ઝમાનો

બરાઅત અવા તબર્રા મૂળ અક્ષરો બ-ર-અ માંથી બને છે. ડીક્ષનરી મુજબ તેનો અર્થ છે ઇન્સાનનુ તે ચીજથી દૂરી અથવા અણગમો કરવો જેને તે પસંદ નથી કરતો. (અલ મુફરદાત, રાગીબ ઇસ્ફહાની, પાના: 121, અલ અય્ન, ખલીલ ઇબ્ને એહમદ ફરાહેદી, ભાગ: 8, પાના: 289, અસ્સહાહ ફીલ લોગત, ઇસ્માઇલ ઇબ્ને જવહરી, ભાગ: 1, […]

Read More

ઇમામ(અ.સ.)ની આંખોમાંથી વરસતા આંસુ

પ્રસ્તાવના: રડવાની ઐતિહાસિક શરૂઆત હઝરત આદમ (અ.સ.)થી થઇ અને દુનિયાના તમામ મઝહબો અને કૌમોની વચ્ચે જોવા મળે છે. જો કે રડવું મોહબ્બત અને લાગણી દર્શાવી છે, જેથી રડવાના અમુક નફસાની પાસાઓ છે. ઇતિહાસમાં વધુ રડવાવાળાઓના નામ મવજુદ છે. હદીસોમાં પણ તેમનો ઝિક્ર જોવા મળે છે. હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)એ ફરમાવ્યુ: […]

Read More

ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)ની શાનમાં ફરઝદકના કસીદાઓ

બની ઉમય્યાના ખલીફા હિશામ બિન અબ્દુલ મલીક હજ માટે ગયો અને તવાફ પછી તેણે હજરે અસ્વદને બોસો દેવાની ઇચ્છા જાહેર કરતા પોતાની પુરી દુન્યવી શાનો શોકતની સાથે ચાલવા લાગ્યો, પરંતુ લોકો તવાફ અને અલ્લાહની તસ્બીહમાં એટલા મશ્ગૂલ હતા કે બાદશાહને હજરે અસ્વદ તરફ જવા ન દીધો અને હિશામના ગુલામો પણ  […]

Read More

હઝરત ઇમામ અલી ઇબ્નુલ હુસૈન ઝયનુલ આબેદીન(અ.સ.)ની અમુક હદીસો

ઇય્યાકુમ્ વ સોહ્બતલ્ આસીન વ મઉનતઝ્ ઝાલેમીન વ મોજાવરતલ્ ફાસેકીનહ્‌ઝરૂ ફિત્નતહુમ્ વ તબાઅદૂ મિન સાહતેહિમ વઅ્લમૂ અન્નહૂ મન્ ખાલફ અવલીયા અલ્લાહે વ દાન બે ગય્રે દીનીલ્લાહે વસ્તબદ્દ બે અમ્રેહી દૂન અમ્રે વલીય્યીલ્લાહે ફી નારિન્ તલ્તહેબો તઅ્કોલો અબ્દાનન્ કદ્ ગાબત્ અન્હા અર્વાહહા… ખબરદાર! ગુનેહગારોની દોસ્તીથી બચો, ઝાલીમોની મદદ ન કરો, ફાસીકોના […]

Read More

ગુનાહ અને તૌબા

ગુનાહ અને તૌબા આપણી હકીકત: ઈન્સાનની હકીકત એટલે કે અમારી અને તમારી હકીકત આ જાહેરી શરીર અને આ સ્વરુપ અને આકાર નથી અને ન તો આ જાહેરી શરીર અને શકલ તથા સુરતના કારણે ઈન્સાનને બીજી મખ્લુક ઉપર ઉચ્ચતા મળેલી છે. આ દુનિયામાં એવા પણ પક્ષીઓ છે, જેઓ જાહેરી દેખાવમાં ખુબ […]

Read More

ગયબતના ઝમાનાના આદાબ

بِسْمِ ﷲِ الرَّحْمٰنِ الرَّحِیْمِ                             صَلَّی اللهُ  عَلَیْکَ یَا وَلِیَّ الْعَصْرِ اَدْرِکْنَا ઈમામ (અ.સ.)ની મઅરેફત આપણો એ અકીદો અને યકીન છે કે આ સમયે આપણા ઝમાનાના ઈમામ, ખુદાની હુજ્જત, અલ્લાહના વલી, અલ્લાહના ખલીફા, સમગ્ર કાએનાતમાં ખુદાના પ્રતિનિધિ હુજ્જત ઈબ્નિલ હસન અલ અસ્કરી (અ.સ.) છે. આપ (અ.સ.) ઈમામત અને હિદાયતના સિલસિલાની બારમી […]

Read More

ઇમામે ઝમાના(અ.સ.)ના બારામાં માઅસુમીન(અ.મુ.સ.)નુ બયાન

હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ ફરમાવ્યુ: યઅ્તેફુલ હવા અલલ્ હોદા એઝા અતફુલ્ હોદા અલલ્ હવા વ યઅ્તેફુર્ રઅ્ય અલલ્ કુર્આન એઝા અતફુલ્કુર્આન અલર્ રઅ્ય હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ ફરમાવ્યુ: “તેઓ (ઇમામ મહદી(અ.સ.)) ખ્વાહીશાતને હિદાયતને અનુસરનારી બનાવશે, જ્યારે કે લોકોએ હીદાયતને ખ્વાહીશાતને અનુસરનારી બનાવેલી હશે. અને તેઓ (લોકોના) અભિપ્રાયને કુર્આનને અનુસરનારા બનાવશે, જ્યારે કે […]

Read More

અલ-મુન્તઝર પત્ર વ્યવ્હાર (અભ્યાસક્રમ) કોર્સ

આપના ઘર સુધી દીની ઇલ્મની મહત્વની જાણકારી આપને પહોંચાડી રહ્યા છીએ. આ પત્રવ્યવ્હારથી થતો અભ્યાસક્રમ ઉર્દુ, અંગ્રેજી અને હીન્દી ભાષામાં છે. અને તેમાં અકાએદ, એહકામ, અખ્લાક અને ઇમામે ઝમાના(અ.સ.)ની મઅરેફત જેવા વિષયો શામિલ છે. આ અઢાર મેગેઝીનનો કોર્સ છે. કોર્સ પૂર્ણ કરનારને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સિવાય માહે મોહર્રમ અને […]

Read More

ઝુહુરની તૈયારીઓ

આજે દરેક બાજુ, દરેક જગ્યાએ, દરેક લોકોની ઝબાન પર આ સામાન્ય વાતચિત છે કે દુનિયામાં આંતકવાદ વધી રહ્યો છે. એક દેશમાંથી બીજા દેશમાં અને બીજામાંથી ત્રીજા, ચોથા દેશમાં ફેલાઇ રહ્યો છે. શહેરના સામાન્ય લોકોનું જીવવું મુશ્કેલ થઇ ગયું છે. લોકો પોતાના વતન, શહેર અને ગામને છોડીને બીજાના દામનમાં પનાહ લઇ […]

Read More