શર્હે દુઆએ અહદ”વ રબ્બલ કુરસીય્યીર રફીઅ
શબ્દ ‘રબ’ પર અગાઉના અંકોમાં ચર્ચા થઇ ચુકી છે. હવે ‘કુરસી’ શબ્દ પર પ્રકાશ ફેંકવાની કોશિશ કરીશું. ઇન્શાઅલ્લાહ. અરબી ડીક્ષનરીમાં કુરસી એ ચીજને કહેવામાં આવે છે, જેના પર ભરોસો કરવામાં આવે છે. અથવા જેના પર બેસવામાં આવે. કુરઆને કરીમમાં કુરસી શબ્દનો બે વાર ઉપયોગ થયો છે. સુરએ મુબારકએ બકરહ આયત […]
Read More