સય્યદા જનાબે ઝયનબ(સ.અ.) કરબલાથી શામના માર્ગો પર
ઇસ્લામી ઇતિહાસ પર ધ્યાનપૂર્વક નજર કરવામાં આવે તો માલુમ થશે કે કરબલાના બનાવ પેહલાનો ઇતિહાસ એ ઇસ્લામ નાઝિલ થવાનો અને ઇસ્લામના સંદેશાઓને પહોંચાડવાનો ઇતિહાસ છે, અને કરબલા તથા કરબલા પછીનો ઇતિહાસ ઇસ્લામની બકાનો ઇતિહાસ છે. ઇસ્લામ આવ્યો જર પણ ઇસ્લામના દુશ્મનો હંમેશા ઇસ્લામની શઆતથી જ તેને મિટાવી દેવા તૈયાર હતા. […]
Read More